દેશવાસીઓએ આતંકી હુમલાથી ગભરાવું ન જોઈએ - શશિ થરૂર

દેશવાસીઓએ આતંકી હુમલાથી ગભરાવું ન જોઈએ - શશિ થરૂર

કોંગ્રેસ સાંસદ શશિ થરુરે કહ્યું કે લોકોએ પાકિસ્તાનના કોઈ પણ આતંકી હુમલાની ચિંતા ન કરવી જોઈએ સરકાર આ હુમલાઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ આપણે સ્વતંત્ર છીએ અને આપણે આઝાદ થઈને જીવવું જોઈએ આપણી ધરા પર થનારા દરેક હુમલા માટે તૈયાર રહેવું સરકારની જવાબદારી છે br br થરુર ઈન્દોરમાં મીડિયાના સવાલોના જવાબ આપી રહ્યા હતા જેમાં તેમને પુછવામાં આવ્યું કે, અમેરિકાએ પણ અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાની આતંકીના ભારતમાં હુમલો કરવાની ચિંતા વ્યક્ત કરી છે જેના જવાબમાં થરૂરે જણાવ્યું કે, તેમાં નવી વાત શું છે, આ તો 2008ની નાના બાળકને પણ ખબર છે


User: DivyaBhaskar

Views: 921

Uploaded: 2019-10-04

Duration: 00:43