‘હેલ્લારો’ના શૂટિંગ દરમિયાન રણમાં ચંપલ પહેર્યાં વગર ગરબા રમ્યાં, પગમાં છાલાં પડ્યાઃ શ્રદ્ધા ડાંગર

‘હેલ્લારો’ના શૂટિંગ દરમિયાન રણમાં ચંપલ પહેર્યાં વગર ગરબા રમ્યાં, પગમાં છાલાં પડ્યાઃ શ્રદ્ધા ડાંગર

ઉર્વી બ્રહ્મભટ્ટ, અમદાવાદઃdivyabhaskarcomએ ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રીઓની અનોખી મુલાકાત શ્રેણી ‘હું, તમે ને સેલિબ્રિટી’ નામનો શો શરૂ કર્યો છે, જેના પાંચમા એપિસોડમાં ગુજરાતી એક્ટ્રેસ શ્રદ્ધા ડાંગર સાથે ખાસ મુલાકાત કરી હતી શ્રદ્ધાએ ક્યારેય એવું પ્લાનિંગ નહોતું કર્યું કે તે ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં કામ કરશે અલબત્ત, શ્રદ્ધા સ્કૂલ તથા કોલેજમાં ડ્રામા તથા ડાન્સ સ્પર્ધામાં અચૂકથી ભાગ લેતી હતી ‘હેલ્લારો’ને બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે આ ઉપરાંત ફિલ્મને સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ પણ મળ્યો છે આ ફિલ્મનું શૂટિંગ કચ્છમાં કરવામાં 32 દિવસ સુધી કરવામાં આવ્યું હતું શૂટિંગ દરમિયાન એક્ટ્રેસિસને પગમાં છાલાં પણ પડી ગયા હતાં અને ઘણીવાર તો ચક્કર ખાઈને પડી પણ ગયા હતાં


User: DivyaBhaskar

Views: 3.2K

Uploaded: 2019-10-11

Duration: 19:47