કડીના ચાલાસણમાં 8 માસની પુત્રીની ક્રૂર હત્યા કરનારની પિતાની ધરપકડ

કડીના ચાલાસણમાં 8 માસની પુત્રીની ક્રૂર હત્યા કરનારની પિતાની ધરપકડ

મહેસાણા,કડીઃ ચાલાસણમાં કુટુંબીભાભીના પ્રેમમાં અંધ બનેલા પિતાએ પ્રેમમાં આડખીલી રૂપ કુટુંબીઓને ફસાવવા બુધવારે બિમાર રહેતી 8 માસની ઘોડિયામાં સુઈ રહેલી બાળકીના ગળા પર એસિડ નાખી ક્રૂર હત્યા કરી પત્ની પાસે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરાવી ફરાર થઈ ગયો હતો ભેજાબાજ પિતાએ એસિડની બોટલ પર આંગણીના નિશાન ન પડે તે માટે ટીશર્ટથી બોટલ ઉપાડી હતી ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કરેલી ઉલટ તપાસમાં બાળકીની હત્યા કરનારો પિતા જ હોવાનુ બહાર આવતાં પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી પોલીસે બાળકીનું અમદાવાદ ખાતે પીએમ કરાવ્યું હતુ નોંધનીય છેકે પુત્રીના હત્યારા વિનુજી વિરૂધ્ધ ગામની 14 વર્ષની કિશોરીએ દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો જેમા કોર્ટે તેને સજા કરી હતી


User: DivyaBhaskar

Views: 2K

Uploaded: 2019-10-11

Duration: 01:09

Your Page Title