જિનપિંગ મહાબલીપુરમ પહોંચ્યા, તમિલ વેશભૂષામાં PM મોદીએ સ્વાગત કર્યું

જિનપિંગ મહાબલીપુરમ પહોંચ્યા, તમિલ વેશભૂષામાં PM મોદીએ સ્વાગત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બીજી અનઔપચારિક બેઠક માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવારે બપોરે 2 વાગે ચેન્નાઈ પહોંચી ગયા છે અહીં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે જિનપિંગ સાંજે 5 વાગે મહાબલીપુરમ પહોંચ્યા હતા અહીં વડાપ્રધાન મોદીએ તેમનું તમિલ વેશભૂષામાં સ્વાગત કર્યું હતું આ દરમિયાન ભારતીય વડાપ્રધાન અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે 40 મિનિટ સુધી વન ટુ વન મીટિંગ પણ થશે


User: DivyaBhaskar

Views: 1.8K

Uploaded: 2019-10-11

Duration: 00:54

Your Page Title