શરદ પૂનમના દિવસે આ રીતે કરશો પૂજા તો લક્ષ્મી થશે પ્રસન્ન

શરદ પૂનમના દિવસે આ રીતે કરશો પૂજા તો લક્ષ્મી થશે પ્રસન્ન

શરદ પૂર્ણિમા ખૂબ જ ઉત્તમ તિથિ છે. તેને કોજાગરી વ્રતના રૂપમાં પણ ઉજવાય છે. કહેવાય છે કે આ દિવસ એટલો શુભ અને સકારાત્મક હોય છે કે નાનકડો ઉપાય કરવાથી પણ મોટી મોટી વિપદાઓ ટળી જાય છે.


User: Webdunia Gujarati

Views: 1

Uploaded: 2019-10-12

Duration: 03:09

Your Page Title