Speed News: દાંતા તાલુકાના ખેરમાળ ગામે 13 વર્ષીય કિશોરીના નાણાંના બદલામાં લગ્નથી ખળભળાટ

Speed News: દાંતા તાલુકાના ખેરમાળ ગામે 13 વર્ષીય કિશોરીના નાણાંના બદલામાં લગ્નથી ખળભળાટ

દાંતા તાલુકાના ખેરમાળ ગામે 13 વર્ષીય કિશોરીના નાણાંના બદલામાં લગ્નથી ખળભળાટ મચ્યો છે કિશોરીના લગ્નના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે છોકરી પાછી આવી જશે તો પૈસા પાછા આપીશું સહિતની શરતોની વીડિયોમાં કેદ થઈ છે કન્યાના વિક્રયમાં વચેટિયાઓ હોવાનું સામે આવ્યું છેઅયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં 38મા દિવસની સૂનાવણી આજે br થશે અંતિમ તબક્કામાં પહોંચેલી સૂનાવણીમાં મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનની દલીલ આજે સોમવારે પૂર્ણ થઈ જશે 15 અને 16 ઓક્ટોબરે હિન્દુ પક્ષ પોતાનો જવાબ આપશે ત્યારબાદ 17મી તારીખે મોલ્ડિંગ ઓફ રિલીફ પર દલીલો થશે આ પહેલાં પણ CJIએ ક્હયું હતું કે આ મામલાની સૂનાવણી 17 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થઈ જવાની આશા છે


User: DivyaBhaskar

Views: 3K

Uploaded: 2019-10-14

Duration: 03:54

Your Page Title