મુંબઈમાં બહુમાળી ઈમારતમાં લાગી ભીષણ આગ, 3 લોકોને હેમખેમ બચાવાયા

મુંબઈમાં બહુમાળી ઈમારતમાં લાગી ભીષણ આગ, 3 લોકોને હેમખેમ બચાવાયા

મુંબઈના અંધેરીના વીરા દેસાઈ રોડ પર પેનુશુલા બિલ્ડિંગમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી છે જ્યાં ફાયરબ્રિગેડની 4 ગાડીઓએ પહોંચીને 3 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા અને આગને બુઝાવવાની કોશિશમાં લાગેલી છે બિલ્ડિંગમાં હજુ પણ કેટલાંક લોકો ફસાયાની આશંકા છે જેનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે


User: DivyaBhaskar

Views: 39

Uploaded: 2019-10-14

Duration: 01:00

Your Page Title