બિન સચિવાલય ક્લાર્કની હવે 4500 જેટલી નવી ભરતી કરાશે

બિન સચિવાલય ક્લાર્કની હવે 4500 જેટલી નવી ભરતી કરાશે

પરીક્ષા રદ થયા બાદ હવે કુલ જગ્યાઓમાં 1500નો વધારો કરવામાં આવ્યો છે આ માટે એક મહિનામાં નવી જાહેરાત થશે આ માટે સ્નાતક સુધીનો અભ્યાસ ફરજિયાત રહેશે અને વયમર્યાદામાં પણ વધારો કરવામાં આવશે br br તો અન્ય એક સમાચારમાંપરીક્ષા રદ થયા બાદ હવે કુલ જગ્યાઓમાં 1500નો વધારો કરવામાં આવ્યો છે આ માટે એક મહિનામાં નવી જાહેરાત થશે આ માટે સ્નાતક સુધીનો અભ્યાસ ફરજિયાત રહેશે અને વયમર્યાદામાં પણ વધારો કરવામાં આવશે


User: DivyaBhaskar

Views: 2.4K

Uploaded: 2019-10-14

Duration: 03:56

Your Page Title