ધોરણ 12 પાસ ઉમેદવાર પણ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપી શકશે

ધોરણ 12 પાસ ઉમેદવાર પણ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપી શકશે

ભારે વિવાદ પછી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે કે, પરીક્ષા રદ કરવાના નિર્ણયને મુલતવી રખાયો છે હવે આ પરીક્ષા 17 નવેમ્બરે જ લેવાશે અગાઉ જેમણે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે બધા ઉમેદવાર પરીક્ષા આપી શકશે આ માટેના કૉલ લેટર પણ ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે


User: DivyaBhaskar

Views: 1

Uploaded: 2019-10-16

Duration: 03:54

Your Page Title