અમદાવાદ માદલપુર ગરનાળા પાસે લોખંડના ગર્ડર નીચે બસ ફસાઈ, ટાયરની હવા ઓછી કરી બહાર કાઢી

અમદાવાદ માદલપુર ગરનાળા પાસે લોખંડના ગર્ડર નીચે બસ ફસાઈ, ટાયરની હવા ઓછી કરી બહાર કાઢી

અમદાવાદ:શહેરના માદલપુરના ગરનાળા પાસે લોખંડના મોટા ગર્ડર નીચે ગુજરાત એસટી ની બસ ફસાઈ ગઈ હતી ડ્રાયવરે બસ આગળ પાછળ કરી બસ કાઢવા પ્રયત્ન કર્યો પણ બસની ઉપરના એસી ડક્ટના પતરા તૂટી ગયા અને બસ નીકળી નહીં એ પછી બસના ડ્રાયવર અને કંડક્ટરે બસના ટાયરમાંથી થોડી કાઢી હતી જેથી બસ થોડી નીચી થઈ અને પછી બસ નીકળી હતી આ સમગ્ર ઘટનાનો વીડિયો વિનય દવે નામના કલાકારે બનાવી સેશિયલ મીડિયામાં મુકતા વાયરલ થયો છે


User: DivyaBhaskar

Views: 10.7K

Uploaded: 2019-10-16

Duration: 01:17