અયોધ્યા કેસનો ચૂકાદો આવે તે પહેલા યૂપીમાં ઍલર્ટ

અયોધ્યા કેસનો ચૂકાદો આવે તે પહેલા યૂપીમાં ઍલર્ટ

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચાર માત્ર 3 મિનિટમાંઅયોધ્યા વિવાદ મામલાની સુનાવણી ગઈકાલે પુર્ણ થઈ ચૂકી છેહવે આ મામલે નવેમ્બર મહિનામાં ચૂકાદો આવવાનો છે ત્યારે યૂપીમાં ઍલર્ટ છે30 નવેમ્બર સુધી સરકારી br અધિકારીઓની રજાઓ પણ રદ્દ કરી દીધી છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું


User: DivyaBhaskar

Views: 2.4K

Uploaded: 2019-10-17

Duration: 02:33

Your Page Title