હરિયાણામાં લોકોએ ભાજપ વિરોધી મત આપ્યા - ભૂપેન્દ્રસિંહ હુડા

હરિયાણામાં લોકોએ ભાજપ વિરોધી મત આપ્યા - ભૂપેન્દ્રસિંહ હુડા

21 તારીખે મહારાષ્ટ્રમાં 6124 હરિયાણામાં 6647 મતદાન થયું હતું એક્ઝિટ પોલમાં હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનને ફરીથી બહુમતી મળવાનો અંદાજ છે ભૂપેન્દ્રસિંહ હુડાએ હરિયાણામાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો હુડાએ જણાવ્યું હતુ કે, કોંગ્રેસ, JJP, INLDનો સમય આવી ગયો છે અપક્ષ ઉમેદવારો સાથે મળીને મજબૂત સરકાર બનાવીશું લોકોએ ભાજપ વિરોધી મત આપ્યા છે br br br br જોકે વિપક્ષીઓ પોત પોતાની જીતનો દાવો કરી રહ્યા છે હરિયાણામાં ભાજપે દરેક સીટ પર જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપે 150 અને શિવસેનાએ 126 સીટ પર ઉમેદવાર ઉતાર્યા છે


User: DivyaBhaskar

Views: 1.3K

Uploaded: 2019-10-24

Duration: 00:49

Your Page Title