ભાજપ સરકાર નક્કી, અપક્ષનું ખટ્ટરને કોઈ પણ શરત વિના સમર્થન

ભાજપ સરકાર નક્કી, અપક્ષનું ખટ્ટરને કોઈ પણ શરત વિના સમર્થન

હરિયાણામાં બહુમતીના આંકડાઓથી દૂર રહેલી ભાજપનું અપક્ષના સમર્થકોના સમર્થનથી સરકાર બનવાનું નક્કી છે હરિયાણા લોકતાંત્રિક પાર્ટીના ધારાસભ્ય ગોપાલ કાંડાએ કહ્યું કે, મારા અને 6 અપક્ષ ધારાસભ્ય ધારાસભ્યો ભાજપને સમર્થન આપવા માટે તૈયાર છે મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર શુક્રવાર સવારે ચંદીગઢથી દિલ્હી પહોંચ્યા હતા પરિણામો બાદ ખટ્ટરે પહેલી વખત કહ્યું કે, તે સરકાર બનાવી રહ્યા છે ચૂંટણી પરિણામોમાં ભાજપને 40 બેઠકો મળી છે, જ્યારે બહુમતીનો આંકડો 46 છે


User: DivyaBhaskar

Views: 3.3K

Uploaded: 2019-10-25

Duration: 01:14

Your Page Title