ફિલ્મ ‘MADE IN CHINA’ ના ડિરેક્ટર મીખિલ મુસાલે સાથે ખાસ મુલાકાત

ફિલ્મ ‘MADE IN CHINA’ ના ડિરેક્ટર મીખિલ મુસાલે સાથે ખાસ મુલાકાત

DivyaBhaskarcomની વિશેષ રજૂઆત ‘My Success Story’માં આજે જોઈશું ફિલ્મ ડિરેક્ટર મીખિલ મુસાલે સાથેની ખાસ મુલાકાતહિન્દી ફિલ્મ ‘MADE IN CHINA’ ડિરેક્ટ કરનાર મીખિલ મુસાલે ગુજરાતી ફિલ્મ ‘રોંગ સાઈડ રાજૂ’થી જાણીતા બન્યા હતાજોકે આજે તેમની સાથેની આ ખાસ મુલાકાતમાં આપણે આ જાણીતા ફિલ્મ ડિરેક્ટર વિશેની અજાણી વાતો તેમની જ જૂબાની સાંભળીશું


User: DivyaBhaskar

Views: 920

Uploaded: 2019-10-26

Duration: 31:25

Your Page Title