સાધુ પ્રેમવત્સલદાસજીનો દિવાળી નિમિત્તે સંદેશ, ચાલો સૌ હૃદયમાં જ્ઞાનનો દિપ પ્રગટાવીએ

સાધુ પ્રેમવત્સલદાસજીનો દિવાળી નિમિત્તે સંદેશ, ચાલો સૌ હૃદયમાં જ્ઞાનનો દિપ પ્રગટાવીએ

સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજીએ અનેક ભક્તોને વીડિયોના માધ્યમથી દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી દિવાળીના પ્રસંગ જેમ દરેક ઘરમાં દીવડાઓ પ્રગટાવીને રોશની ફેલાવાય છે તેમ જ આપણે પણ આપણા હૃદયમાં દિપ પ્રગટાવીને અજ્ઞાનના અંધકારને દૂર કરીને જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવીએ એટલે જો આપણે આખા વર્ષનું આપણા જીવનનું પણ સરવૈયું ના કરીએ તો બધુ જ નકામું છે જાણો સાધુ પ્રેમવત્સલદાસજીના મુખે કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ દિવાળીના આ પાવન પ્રસંગે શું ઉપદેશ આપ્યો હતો તે


User: DivyaBhaskar

Views: 73

Uploaded: 2019-10-26

Duration: 01:45

Your Page Title