ટ્રમ્પે ઓવલ હાઉસમાં દિવાળી મનાવી,હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ અનુયાયીઓને શુભેચ્છા પાઠવી

ટ્રમ્પે ઓવલ હાઉસમાં દિવાળી મનાવી,હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ અનુયાયીઓને શુભેચ્છા પાઠવી

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે હિન્દુઓ, જૈન, સિખ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓને દિવાળીની શુભેચ્છા આપી છે તેમણે કહ્યું છે કે, આ તહેવાર જણાવે છે કે, અમેરિકામાં ધાર્મિક આઝાદી છે આ જ આ દેશના સિદ્ધાંત છે આ પહેલાં ટ્રમ્પે ઓવલ ઓફિસમાં બારતીય-અમેરિકન ગ્રૂપ સાથે દિવાળીની ઉજવણી કરી હતી જોકે અહીં મીડિયાને પ્રવેશ આપવામાં આવ્યો નહતો br br ટ્રમ્પે કહ્યું- મારું પ્રશાસન નક્કી કરશે કે અમારા બંધારણ પ્રમાણે દરેક ધર્મના લોકોના ધાર્મિક અધિકારીનો રક્ષા થાય દિવાળીમાં હું અને મારી પત્ની મેલાનિયા તમને દરેકને પ્રકાશના આ પર્વની શુભેચ્છા પાઠવીએ છીએ


User: DivyaBhaskar

Views: 1.6K

Uploaded: 2019-10-26

Duration: 00:31

Your Page Title