36 મણ સોનાની લાલચે ધૂતારાએ અઢી કરોડનો ચૂનો લગાવ્યો

36 મણ સોનાની લાલચે ધૂતારાએ અઢી કરોડનો ચૂનો લગાવ્યો

સંજય શર્મા ઉર્ફે મહારાજે ઘરમાં સોનું હોવાનું કહી પૂજાવિધિ કરી હતી ખાડો ખોદ્યા પછી ઘરને 15 દિવસ ન ખોલવાનું કહ્યું હતું કેટલીક વિધિ તાપી નદીના કાંઠે પણ કરવામાં આવી હતી આ માટે 5 કિલોથી વધુ સોનું લીધું હતું જો કે, ઘર ખોલતાં ખાડામાંથી માત્ર સાપ નીકળ્યો હતો આ અંકે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે


User: DivyaBhaskar

Views: 2.3K

Uploaded: 2019-10-26

Duration: 03:48