દિવાળી પાર્ટીમાં વ્હાઇટ સાડીમાં કરીનાનો કાતિલાના ડાન્સ

દિવાળી પાર્ટીમાં વ્હાઇટ સાડીમાં કરીનાનો કાતિલાના ડાન્સ

આખા દેશમાં ધૂમધામથી દિવાળીની ઉજવણી થઈ રહી છે સામાન્ય જનતા સાથે સેલિબ્રિટિઝનો ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે ત્યારે દિવાળીની પાર્ટીમાં એક્ટ્રેસ કરીના કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે વીડિયો કરીનાના ફેન ક્લબે શેર કર્યો છે જેમાં કરીના કાતિલાના અંદાજમાં ડાન્સ કરી રહી છે સાડીમાં કરીના ગોર્જિયસ લાગી રહી છે


User: DivyaBhaskar

Views: 22K

Uploaded: 2019-10-27

Duration: 00:29

Your Page Title