ડાકોરમાં રણછોડરાયજી મંદિરમાં દીપાવલી ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યાં

ડાકોરમાં રણછોડરાયજી મંદિરમાં દીપાવલી ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યાં

ડાકોર: ડાકોર મંદિર કમિટી દ્રારા 250 વર્ષથી પરંપરા પ્રમાણે ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં પ્રતિકાત્મક ગોવર્ધન પૂજા કરવામાં આવે છે અને તે હેતુને સાર્થક કરવા અન્નકૂટ ઉત્સવ કરવામાં આવે છે આસપાસના 80 જેટલા ગામોને અન્નકુટનો પ્રસાદ લેવા તેડું મોકલવામાં આવે છે જે તે ગામના ક્ષત્રિય શ્રદ્ધાળુઓ પોતાના ગામ,ફળિયાનું નેતૃત્વ લઇ પ્રસાદી લૂંટવા પહોંચે છે

User: DivyaBhaskar

Views: 203

Uploaded: 2019-10-29

Duration: 01:52

Your Page Title