વરાછામાં રસ્તા પર ચાલતા જતા યુવકના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ, CCTV

વરાછામાં રસ્તા પર ચાલતા જતા યુવકના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ, CCTV

સુરતઃ શહેરમાં મોબાઈલ અને ચેઈન સ્નેચિંગના બનાવો વધી રહ્યા છે દરમિયાન આજે વરાછા વિસ્તારમાં રોડ પર ચાલતા જતા યુવકના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ થયું હતું જેમાં એક બાઈક સવાર યુવક રોડ પર ચાલતા જતા યુવકના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ જાય છે ત્યારબાદ યુવક સ્નેચરને પકડવાનો પ્રયાસ કરે છે જોકે, સ્નેચર ભાગવામાં સફલ રહે છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે


User: DivyaBhaskar

Views: 6.5K

Uploaded: 2019-10-29

Duration: 01:00

Your Page Title