ધન રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2076નું વર્ષ કેવું રહેશે?

ધન રાશિના જાતકો માટે વિક્રમ સંવત 2076નું વર્ષ કેવું રહેશે?

ધન br br br br શનિ ગ્રહની અસર: br br નવાં વર્ષની શરૂઆતમાં આપની રાશિથી પનોતીનો તબક્કો માથા ઉપરથી પસાર થાય છે જેથી માનસિક તાણ, કૌટુંબિક કલેશ, આર્થિક, સામાજિક પીડા અનુભવાય જાન્યુઆરીના અંત ભાગમાં પનોતીનો છેલ્લો તબક્કો આર્થિક વ્યવહારો આગળ વધારે અકસ્માતથી સંભાળવું હિતાવહ રહે br br br br ગુરુ ગ્રહની અસર: br br નવાં વર્ષની શરૂઆતમાં આપની રાશિમાં જ ભ્રમણ કરશે જેથી ભાગીદારીનાં કાર્યોમાં લાભ જણાય આર્થીક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જણાય br br br br વિક્રમ સંવત 2076નું વર્ષ કેવું રહેશે? br br નવી સ્થાવર મિલકત ખરીદી શકાય br પારિવારિક સમરસતા જળવાઈ રહે br યાત્રા-પ્રવાસ જરૂર હોય તો જ કરવો br કોઈની સલાહ લઈ મૂડી રોકાણ કરવું br વિધાર્થીઓને અભ્યાસમાં વિશેષ ધ્યાન રાખવું br એકાએક નિર્ણય નુકસાન કરાવે br આરોગ્ય પાછળ ખર્ચ ન વધે તે ધ્યાન રાખવું


User: DivyaBhaskar

Views: 998

Uploaded: 2019-10-30

Duration: 01:56

Your Page Title