ગુરુ નાનક દેવના 550માં પ્રકાશ પર્વની યાદમાં સિક્કો બહાર પાડવામાં આવ્યો

ગુરુ નાનક દેવના 550માં પ્રકાશ પર્વની યાદમાં સિક્કો બહાર પાડવામાં આવ્યો

પાકિસ્તાન સરકારે બુધવારે ગુરુ નાનક દેવ જીના 550માં પ્રકાશ પર્વની યાદમાં સિક્કો બહાર પાડ્યો છે આ વિશેષ સિક્કો કરતારપુર સ્થિત દરબાર સાહેબ આવનારા શ્રદ્ધાળુઓને આપવામાં આવશે વડાપ્રધાન ઈમરાન ખાને ફેસબુક પર સિક્કાન ફોટો શેર કર્યો છે br br સિક્કા પર 550મી જયંતી સમારોહ શ્ર ગુરુ નાનક દેવજી 1469-2019 લખ્યું છે ગુરુ નાનક દેવજીનો જન્મ પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતના નનકાના સાહિબમાં 15 એપ્રિલ 1469એ થયો હતો આ વર્ષે 12 નવેમ્બરે ગુરુ નાનક દેવજીનો 550મો પ્રકાશ પર્વ મનાવવામાં આવશે


User: DivyaBhaskar

Views: 1

Uploaded: 2019-10-30

Duration: 00:35