મોબાઇલમાં નીચું જોઇને ટ્રેનમાં ચડવા જતાં પાટા પર પડી મહિલા, સામેથી આવતી હતી બીજી ટ્રેન

મોબાઇલમાં નીચું જોઇને ટ્રેનમાં ચડવા જતાં પાટા પર પડી મહિલા, સામેથી આવતી હતી બીજી ટ્રેન

મોબાઇલ એડિક્શનથી શું થઈ શકે તેનું જીવતું ઉદાહરણ છે આ વીડિયો, સ્પેનના મેડ્રિડમાં આવેલા એસ્ટ્રેચો રેલવે સ્ટેશન પર એક ટ્રેન આવે છે જે પ્લેટફોર્મથી બે ટ્રેક દૂરના પાટા પર ઉભી હતી ત્યારે પ્લેટફોર્મ પર બેઠેલી એક મહિલા મોબાઇલમાં એટલી વ્યસ્ત હતી કે નીચું જોઇને જ ટ્રેનમાં ચડવા જાય છે અને નીચે પાટા પર પડે છે ત્યારે જ સામેથી બીજી ટ્રેન આવતી હોય છે સ્ટેશન પર ઉભેલા લોકો મહિલાની મદદે આવે છે પરંતુ પાછળથી મહિલા સાથે શું થાય છે તે વીડિયોમાં જોવા મળતું નથી જોકે મળતી માહિતી મુજબ મહિલાને સામાન્ય ઈજા થઈ હતી અને તે સ્વસ્થ છે એવું જાણવા મળ્યું છે br br स्पेन (Spain) के मैड्रिड (Madrid) में ऐसा हादसा हुआ, जिसने हर किसी को हैरान कर दिया रेलवे स्टेशन (Railway Stations) पर एक महिला मोबाइल फोन को देखते-देखते पटरी पर गिर गई और सामने से ट्रेन आ गई इस वीडियो को 24 अक्टूबर को मेट्रो दे मैड्रिड ने शेयर किया है वीडियो में देखा जा सकता है कि महिला मोबाइल पर बिजी है और चलते हुए वो पटरियों पर गिर गई उसी वक्त ट्रेन प्लेटफॉर्म पर आ गई


User: DivyaBhaskar

Views: 1.1K

Uploaded: 2019-11-01

Duration: 00:50

Your Page Title