જાણો કે IELTS એકેડમિકમાં સાડા પાંચ બેન્ડ હોય તો કયાં દેશમાં ભણવાં જઈ શકાય

જાણો કે IELTS એકેડમિકમાં સાડા પાંચ બેન્ડ હોય તો કયાં દેશમાં ભણવાં જઈ શકાય

વડોદરાના રાજેશ પટેલે સવાલ પૂછ્યો છે કે ‘IELTSમાં એકેડમિકમાં સાડા પાંચ બેન્ડ છે મેં મારું એજ્યુકેશન આઠથી દસ વર્ષ પહેલા પૂરું કર્યું હતું મારે માસ્ટર ડિગ્રી ભણવાંવિદેશ જવું હોય તો, આ પ્રોફાઇલ પર ક્યાં જઈ શકાય?’આ સવાલ તમારામાંથી પણ ઘણા બધાને લાગું પડતો હશેજાણો કે કેનેડા ગવર્મેન્ટના ઓથોરાઇઝ્ડ ઇમિગ્રેશન કન્સલટન્ટ પાર્થેશ ઠક્કરે આ સવાલનો શું જવાબ આપ્યો છે


User: DivyaBhaskar

Views: 3.6K

Uploaded: 2019-11-04

Duration: 05:33