મોદીએ જાપાનના PM શિંજો આબે સાથે મુલાકાત કરી

મોદીએ જાપાનના PM શિંજો આબે સાથે મુલાકાત કરી

વડાપ્રધાન મોદી થાઈલેન્ડ પ્રવાસના ત્રીજા દિવસે સોમવારે રીજનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ (આરસીપીઈ) સમિટમાં સામેલ થશે આ પહેલા વડાપ્રધાને જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે મુલાકાત કરી હતી આ દરમિયાન સભ્ય દેશોના નેતા સમિટમાં બેઠકની સ્થિતિ વિશે સમીક્ષા કરશે આરસીઈપીનો મુખ્ય ઉદ્દેશ સભ્ય દેશો વચ્ચે ફ્રી ટ્રેડને પ્રોત્સાહન આપવાનું છે આ પહેલાં મોદી જાપાનના વડાપ્રધાન શિંજો આબે અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન સાથે પણ દ્વીપક્ષીય બેઠક કરશે


User: DivyaBhaskar

Views: 476

Uploaded: 2019-11-04

Duration: 00:31

Your Page Title