12 દિવસ માટે આજથી ઓડ-ઈવન ફોર્મ્યૂલા લાગુ, નિયમ તોડનારને રૂ. 4,000નો દંડ

12 દિવસ માટે આજથી ઓડ-ઈવન ફોર્મ્યૂલા લાગુ, નિયમ તોડનારને રૂ. 4,000નો દંડ

દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ ગંભીર થઈ ગઈ છે તેને ધ્યાનમાં રાખીને કેજરીવાલ સરકારે 4થી 15 નવેમ્બર સુધી ઓડ-ઈવન ફોર્મ્યૂલા લાગુ કરી છે આ નિયમ રોજ સવારે 8થી સાંજે 8 વાગ્યા સુધી અમલમાં આવશે રવિવારે ઓડ-ઈવનમાં છૂટ આપવામાં આવશે નિયમો તોડનારને રૂ 4,000 દંડની જોગવાઈ કરવામાં આવી છે આ પહેલાં દિલ્હી સરકારે જાન્યુઆરી 2016 અને એપ્રિલ 2016માં ઓડ-ઈવન લાગુ કર્યું હતું


User: DivyaBhaskar

Views: 684

Uploaded: 2019-11-04

Duration: 00:39

Your Page Title