ટૂંક સમયમાં જ ગુજરાતમાં પણ વિશ્વના આ દેશોની જેમ કાયદાઓ લાગુ થશે! જુઓ VIDEO

ટૂંક સમયમાં જ ગુજરાતમાં પણ વિશ્વના આ દેશોની જેમ કાયદાઓ લાગુ થશે! જુઓ VIDEO

હાલના સમયે દિલ્હી અને એનસીઆરમાં હવા ખૂબ ઝેરી છે. અહીં ઓડ-ઈવન વાહન સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. વિશ્વના સૌથી મોટા શહેરોમાં પણ એક સમયે હવાનું પ્રદૂષણ એક ગંભીર સમસ્યા હતી, પરંતુ હવે તેઓએ તેનાથી છૂટકારો મેળવ્યો છે. જાણો કે તેઓ ટ્રાફિક વિશે શું કરે છે. વિશ્વના કેટલાક શહેરોમાં, રસ્તાઓ પર વાહનોની સંખ્યા પહેલાથી જ મર્યાદિત છે અથવા અઠવાડિયાના થોડા દિવસો માટે તેઓ પર પ્રતિબંધ છે.


User: TV9 Gujarati

Views: 7

Uploaded: 2019-11-05

Duration: 01:27

Your Page Title