પાંડેસરામાંથી ગુમ થયેલો મુકબધિર-માનસિક યુવાન હાથ પર મોબાઈલ નંબરના ટેટૂથી પરિવારને મળ્યો

પાંડેસરામાંથી ગુમ થયેલો મુકબધિર-માનસિક યુવાન હાથ પર મોબાઈલ નંબરના ટેટૂથી પરિવારને મળ્યો

સુરતઃનવસારીમાંથી મળી આવેલા એક મુકબધિર અને માનસિક બિમાર યુવાનના હાથ પર મોબાઈલ નંબરના ટેટૂના આધારે પરિવારને શોધી કાઢવામાં એક સમાજ સેવકને સફળતા મળી છે પાંડેસરાના પ્રેમનગરમાંથી આ મુકબધિર યુવાન બે દિવસ પહેલાં રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો 10 વર્ષની ઉંમરે ઘરમાંથી ભાગી ગયેલો આ કિશોર 6 મહિને મળ્યા બાદ પરિવારે તેના હાથ પર મોબાઈલ નંબર નો ટેટુ બનાવી તેને સુરક્ષિત કરવાનો વિચાર ફરી એકવાર સફળ થતા પરિવારમાં આનંદની લાગણી જોવા મળી હતી


User: DivyaBhaskar

Views: 272

Uploaded: 2019-11-06

Duration: 00:46

Your Page Title