વરસાદથી રાજકોટ ગ્રાઉન્ડમાં પાણી ભરાતા રોલર ફેરવવાની કામગીરી

વરસાદથી રાજકોટ ગ્રાઉન્ડમાં પાણી ભરાતા રોલર ફેરવવાની કામગીરી

રાજકોટ: આજે સાંજે 7 વાગ્યે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 મેચ રમાનાર છે પરંતુ મહા વાવાઝોડાની અસરને કારણે ગઇકાલે રાજકોટમાં ધોધમાર વરસાદ વરસતા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હતા આથી ક્રિકેટ રસિકો પણ ચિંતામાં મુકાયા છે પરંતુ આજે સવારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ગ્રાઉન્ડમાં રોલર ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને મેદાનને ઉકવવા પૂરી તૈયારી કરી રહ્યું છે જો કે આજે ગ્રાઉન્ડની પરિસ્થિતિ સામાન્ય છે તેમજ ગ્રાઉન્ડમાં કવર હટાવવાની પણ કામગીરી ચાલી રહી છે પીચ પર રોલર ફેરવવાની કામગીરી કરવામાં આવી છે હવામાન વિભાગે આજે રાજકોટમાં વરસાદની શક્યતા હોવાથી મેચની મજા બગેડે તેવી સંભાવના છે


User: DivyaBhaskar

Views: 1.3K

Uploaded: 2019-11-07

Duration: 00:44