વડનગરમાં અનુરાધા પૌડવાલે તાનારીરી મહોત્સવમાં શ્રોતાઓના મન મોહી લીધા

વડનગરમાં અનુરાધા પૌડવાલે તાનારીરી મહોત્સવમાં શ્રોતાઓના મન મોહી લીધા

વડનગર શહેરમાં સંગીત બેલડી તાનારીરી યાદમાં છેલ્લા 16 વર્ષથી તાનારીરી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત ગઈકાલે તાનારીરી મહોત્સવ શરૂ થયો છે જેમાં પ્રથમ ચાલું વર્ષે તાનારીરી એવોર્ડ અશ્વિની ભીંડા દેશપાડે અને પિયુ સરખેલનને આપવામાં આવ્યો હતો ત્યારબાદ શાસ્ત્રીય સંગીત નો શુભારંભ કરાવ્યો હતો જ્યારે અનુરાધા પૌડવાલના ગીતોએ શ્રોતાઓના મન મોહી લીધા હતા


User: DivyaBhaskar

Views: 2

Uploaded: 2019-11-07

Duration: 01:34

Your Page Title