તીસ હજારી કોર્ટમાં મહિલા DCP પર તૂટી પડ્યા વકીલો, સર્વિસ રિવોલ્વર પણ છીનવી લીધી

તીસ હજારી કોર્ટમાં મહિલા DCP પર તૂટી પડ્યા વકીલો, સર્વિસ રિવોલ્વર પણ છીનવી લીધી

દિલ્હીની તીસ હજારી કોર્ટ વિવાદ દિવસેને દિવસે વકરતો જાય છે રોજ નવા વીડિયો સામે આવી રહ્યા છે જેમાં વકીલો પોલીસની મારપીટ કરતા દેખાઈ રહ્યા છે એક વીડિયોમાં ડીસીપી નાર્થ મોનિકા ભારદ્વાજ હાથ જોડીને વકીલોને વિનંતી કરી રહ્યા છે ત્યારે વકીલોનું ટોળું તેમના પર તૂટી પડે છે અને મારપીટ શરૂ કરી દે છે એટલું જ નહીં તેમની સર્વિસ રિવોલ્વર પણ છીનવી લે છે


User: DivyaBhaskar

Views: 19.8K

Uploaded: 2019-11-08

Duration: 01:19

Your Page Title