ભૂખી બાળકી પર જાહન્વીને આવી દયા, મીડિયાના કેમેરા બંધ કરાવ્યા

ભૂખી બાળકી પર જાહન્વીને આવી દયા, મીડિયાના કેમેરા બંધ કરાવ્યા

બૉલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂરના દયાળુ સ્વભાવનો પરિચય ઘણી વખત મીડિયા સામે થયો છે કંઇક એવો જ વીડિયો વાઇરલ થયો છે આ વીડિયો એટલા માટે ખાસ છે કારણકે જાહન્વી મદદ કરવા સમયે મીડિયાકર્મીઓને પોતાના કેમેરા બંધ કરવા જણાવે છે એક ભૂખી બાળકી જાહન્વી પાસે આવીને ખાવાનુું માગે છે ત્યારે બોની કપૂરની આ લાડલી તેને સાથે લઈ જાય છે અને બિસ્કિટનું પેકેટ આપે છે ત્યારે મીડિયાને લાઇટ કેમેરા બંધ કરી દેવાનું કહે છે


User: DivyaBhaskar

Views: 4

Uploaded: 2019-11-08

Duration: 00:56

Your Page Title