ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે નાગપુરમાં ત્રીજી ટી-20 મેચ રમાશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે નાગપુરમાં ત્રીજી ટી-20 મેચ રમાશે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે નાગપુરમાં ત્રીજી ટી-20 મેચ રમાશે બંને ટીમ 1-1ની બરોબરી પર છે રાજકોટમાં રંગ જમાવ્યા પછી ભારત સીરિઝ જીતવા માટે ફેવરિટ છે વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતનો લક્ષ્ય શ્રેણીમાં નવી પ્રતિભા શોધવાનો હતો, જોકે ટીમ તેવું કરવામાં નિષ્ફ્ળ રહી છે


User: DivyaBhaskar

Views: 2.5K

Uploaded: 2019-11-10

Duration: 03:36

Your Page Title