રાજ્યપાલને મળ્યા બાદ આદિત્ય ઠાકરેએ કહ્યું, અમારો દાવો રદ નથી કર્યો

રાજ્યપાલને મળ્યા બાદ આદિત્ય ઠાકરેએ કહ્યું, અમારો દાવો રદ નથી કર્યો

મોડી સાંજે રાજ્યપાલને મળ્યા બાદ શિવસેના નેતા આદિત્ય ઠાકરે અને નેતાઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા મુલાકાત બાદ આદિત્ય ઠાકરેએ પત્રકારો સમક્ષ આવીને કમહ્યું કે ભાજપે સરકાર બનાવવાની ના પાડતા બીજી સૌથી મોટી પાર્ટી તરીકે અમને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું હતું તેના અનુસંધાને અમે આજે અહીં પહોંચ્યા હતા અમારી સાથે અન્ય પાર્ટીઓની વાત પણ થઇ છે અને તેમણે ઇન પ્રિન્સિપલ સમર્થન આપવાની વાત કહી છે જોકે અમારી પાસે સહી કરેલો પત્ર ન હતો તેથી અમે 48 કલાક વધારે માંગ્યા હતા જોકે રાજ્યપાલે અમને 48 કલાકનું એક્સ્ટેન્શન આપ્યું નથી પણ પેપર પર અમારો દાવો રિજેક્ટ નથી થયો


User: DivyaBhaskar

Views: 115

Uploaded: 2019-11-11

Duration: 00:52

Your Page Title