પેલેસ્ટાઇની આતંકીઓએ ઈઝરાયલમાં છોડી હતી મિસાઇલ, સામે આવ્યો વીડિયો

પેલેસ્ટાઇની આતંકીઓએ ઈઝરાયલમાં છોડી હતી મિસાઇલ, સામે આવ્યો વીડિયો

ઈઝરાયલમાં પેલેસ્ટાઇની આતંકી સંગઠનહમાસે હાઇવે પર મિસાઇલ છોડી હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે વીડિયોમાં દેખાય છે એ મુુજબહુમલાનો શિકાર થતાં એક કાર માંડ માંડ બચી હતી કાટમાળના લીધે હાઇવે પર વાહનોનું સંચાલન રોકવું પડ્યું હતુઈઝરાયલી સેનાએ આવીડિયો શેર કર્યો છેપેલેસ્ટાઇની આતંકી સંગઠને ઈઝરાયલમાં રોકેટ પણ છોડ્યા હતા જવાબમાં ગાઝા પટ્ટી પરના આતંકી ઠેકાણાઓ પર બોમ્બ ફેંકવામાં આવ્યા જેમાં હમાસનો એક મોટો કમાન્ડર માર્યો ગયો છે


User: DivyaBhaskar

Views: 96

Uploaded: 2019-11-13

Duration: 01:50

Your Page Title