નીતા અંબાણી અમેરિકાના સૌથી મોટા આર્ટ મ્યુઝિયમના પ્રથમ ભારતીય ટ્રસ્ટી તરીકે ચૂંટાયા

નીતા અંબાણી અમેરિકાના સૌથી મોટા આર્ટ મ્યુઝિયમના પ્રથમ ભારતીય ટ્રસ્ટી તરીકે ચૂંટાયા

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી(57)ને ન્યુયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટના બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે તે મ્યુઝિયમના પ્રથમ ભારતીય માનદ(ઓનરરી) ટ્રસ્ટી બન્યા છે મ્યુઝિયમના ચેરપેર્સન ડેનિયલ બ્રોડસ્કીએ આ માહિતી મંગળવારે આપી છે નીતા અંબાણી છેલ્લ ઘણાં વર્ષોથી મેટ્રોપોલિટન મ્યુઝીયમના દેખાવકારોને સપોર્ટ કરી રહ્યાં છે આ અમેરિકાનું સૌથી મોટું આર્ટ મ્યુઝિયમ છે


User: DivyaBhaskar

Views: 2.3K

Uploaded: 2019-11-13

Duration: 00:48

Your Page Title