કચરા મામલે મહિલા કર્મી પર અજાણ્યા શખ્સે હુમલો કરતા સફાઇ કામદારોએ ચક્કાજામ કર્યો

કચરા મામલે મહિલા કર્મી પર અજાણ્યા શખ્સે હુમલો કરતા સફાઇ કામદારોએ ચક્કાજામ કર્યો

ધોરાજી:ધોરાજીમાં મહિલા સફાઇ કામદાર પર અજાણ્યા શખ્સે કચરા મામલે હુમલો કરતા આજે મોટી સંખ્યામાં સફાઇ કામદારો એકત્ર થયા હતા અને રસ્તા પર ઉતરી આવ્યા હતા ડોબાબા સાહેબ આંબેડકર ચોક ખાતે સફાઇ કામદારો રસ્તા પર બેસી ગયા હતા અને રોડ ચક્કાજામ કર્યો હતો તેમજ અત્યાચાર બંધ કરોના નારા લગાવવામાં આવ્યા હતા


User: DivyaBhaskar

Views: 29

Uploaded: 2019-11-13

Duration: 00:44

Your Page Title