કોઝવે નજીક 15 દિવસ પહેલાના ઝઘડામાં ભાઈએ જ ભાઈને મોતને ઘાટ ઉતાર્યો

કોઝવે નજીક 15 દિવસ પહેલાના ઝઘડામાં ભાઈએ જ ભાઈને મોતને ઘાટ ઉતાર્યો

સુરતઃકતારગામ અને રાંદરને જોડતા તાપી નદી પરના કોઝવે નજીક રાંદેરમાં જ રહેતા યુવાને સગા ભાઈ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો થયો હતો હુમલામાં યુવાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે મોતના પગલે રાંદેર પોલીસે તપાસ હાથ ધરી છે જેમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ભાઈ સાથે 15 દિવસ પહેલા ગુનાહિત રસ્તો છોડવાનું કહેતા થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા કરવામાં આવી છે


User: DivyaBhaskar

Views: 2.8K

Uploaded: 2019-11-14

Duration: 00:38

Your Page Title