ગીર ગઢડામાં સિંહથી માત્ર 20 ફૂટ દૂર સૂતેલા માણસનો વીડિયો વાઈરલ

ગીર ગઢડામાં સિંહથી માત્ર 20 ફૂટ દૂર સૂતેલા માણસનો વીડિયો વાઈરલ

જૂનાગઢ: આંબાવાડીયામાં સિંહથી માત્ર 20 ફૂટ દૂર સૂતેલી એક વ્યક્તિનો વીડિયો ફરી બહાર આવ્યો છે, જેને પગલે વનવિભાગે આ સ્થળ અને આરોપી કોણ છે તે શોધી કાઢવાની કવાયત હાથ ધરી છે વીડિયોમાં માથે ટોપી પહેરેલો અને કોણી ટેકવી જમીન પર સૂતેલો શખ્સ હાથમાં પોતાનો વીડિયો ઉતરાવી રહ્યો છે અને પાછળ સિંહ બેઠેલો સ્પષ્ટપણે દેખાય છે


User: DivyaBhaskar

Views: 7.5K

Uploaded: 2019-11-16

Duration: 01:08

Your Page Title