દાઝી જાવ તો તરત જ અપનાવો આ 10 ઘરેલું ઉપાય, તાત્કાલિક મળશે રાહત! જુઓ VIDEO

દાઝી જાવ તો તરત જ અપનાવો આ 10 ઘરેલું ઉપાય, તાત્કાલિક મળશે રાહત! જુઓ VIDEO

આગના કારણે જ્યારે શરીરના કોઈ પણ ભાગમાં દાઝી જવાથી ખૂબ પીડા થાય છે. ઘણી વખત રસોઈ કરતી વખતે, ગરમ પાણીથી અથવા ઇલેક્ટ્રિકલ ઉપકરણ દ્વારા દાઝવાથી ત્વચા પર ફોલ્લીઓ થાય છે, જે તમારી તકલીફને વધારે છે. આવી સ્થિતિમાં કેટલાક ઘરેલું ઉપાયો તમને મદદ કરી શકે છે. ચાલો જાણીએ કે તે કયા ઘરેલું ઉપાયો છે.


User: TV9 Gujarati

Views: 1

Uploaded: 2019-11-16

Duration: 01:33

Your Page Title