અમેરિકામાં મહેસાણાના બે યુવકોની ગોળી મારી હત્યા

અમેરિકામાં મહેસાણાના બે યુવકોની ગોળી મારી હત્યા

મહેસાણા: રોજગારી માટે વતન છોડી અમેરિકા ગયેલા બે ગુજરાતી યુવાનોની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે યુએસના સાઉથ કોરોલી પાસે આવેલા એક પેટ્રોલ પંપ પર લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ સ્ટોરમાં કામ કરતા બે ગુજરાતી યુવાનો પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા ચિરાગ અને કિરણ નામના બંન્ને યુવકો કડીના ભટાસણના રહેવાસી હતા યુવાનો પર થયેલા હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે


User: DivyaBhaskar

Views: 1

Uploaded: 2019-11-16

Duration: 01:45