દિલ્હી મેટ્રોમાં કપલની અશ્લીલ હરકતો પર ગુસ્સે થયા આંટી, હરિયાણવીમાં ફટકાર્યા

દિલ્હી મેટ્રોમાં કપલની અશ્લીલ હરકતો પર ગુસ્સે થયા આંટી, હરિયાણવીમાં ફટકાર્યા

દિલ્હીની મેટ્રોમાં સફર કરતા પ્રેમી જોડાઓના વીડિયો ઘણી વખત વાઇરલ થતાં હોય છે હાલમાં જ એવો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં ચાલુ ટ્રેનમાં એક યુવક અને યુવતી કિસ કરતા હતા તેમની આ હરકત એક હરિયાણવી આંટી જોઇ જતાં બંનેને ફટકાર લગાવી હતી જવાબમાં યુવતીએ પોતે 18 વર્ષ ઉપરના હોવાનું જણાવ્યું હતુ તો મહિલાએ તેને બરાબરની ખખડાવી જાહેરમાં આવી હરકતો ન કરવા કહ્યુ હતુ બાદમાં બીજા યાત્રિકોએ મહિલાને શાંત પાડી મામલો થાળે પાડ્યો હતો


User: DivyaBhaskar

Views: 1.1K

Uploaded: 2019-11-16

Duration: 01:54

Your Page Title