Rcomના ડિરેક્ટર અનિલ અંબાણીએ રાજીનામુ આપ્યું

Rcomના ડિરેક્ટર અનિલ અંબાણીએ રાજીનામુ આપ્યું

દેવાની જાળમાં ફસાયેલા રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશનના ડિરેક્ટર પદેથી રાજીનામુ આપી દીધું છે સૂત્રોના જણાવ્યા પ્રામણે અનિલ અંબાણી સિવાય છાયા વિરાની, રાયના કારાની, મંજરી કાકેર અને સુરેશ ચંગાચરે પણ રાજીનામુ આપ્યું છે br br આરકોમે BSE ને માહિતી આપી હતી કે ડિરેક્ટર અને CFO ના હોદ્દા પરથી શ્રી મણિકાંત વી એ ગત મહિને જ રાજીનામુ આપી ચુક્યા છે આ તમામના રાજીનામા કંપનીની કમિટી ઓફ ક્રેડિટર્સ સમક્ષ રજૂ કરવામાં આવશે અનિલ અંબાણી, છાયા વિરાની અને મંજરી કાકેરે 15 નવેમ્બરે રાજીનામુ આપ્યું છે જ્યારે રાયના કારાનીએ 14 નવેમ્બર અને સુરેશ રંગાચરે 13 નવેમ્બરે રાજીનામુ આપ્યું હતું


User: DivyaBhaskar

Views: 2.3K

Uploaded: 2019-11-16

Duration: 03:52

Your Page Title