હિંમતનગરમાં સાબર ડેરી પાસેના ક્રિષ્ના ગેસ્ટ હાઉસમાં પોલીસની રેડ

હિંમતનગરમાં સાબર ડેરી પાસેના ક્રિષ્ના ગેસ્ટ હાઉસમાં પોલીસની રેડ

હિંમતનગર: શહેરમાં આવેલી સાબર ડેરી પાસે આવેલા ક્રિષ્ના ગેસ્ટ હાઉસમાં પોલીસે રેડ કરી હતી પોલીસને બાતમી મળી હતી કે ત્યાં દેહવ્યાપાર ચલાવવામાં આવે છે એ ડિવિઝન પોલીસે રેડ કરીને ગેસ્ટ હાઉસના માલિક સહિત પાંચ લોકોની પકડ્યા હતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે


User: DivyaBhaskar

Views: 459

Uploaded: 2019-11-16

Duration: 01:01

Your Page Title