બ્રાઝિલિયન છોકરાના ઘરે ઇન્ટરનેટ ન હોવાથી સેમસંગના સ્ટોર પર જઈને ટેબ્લેટમાંથી હોમવર્ક કરતો

બ્રાઝિલિયન છોકરાના ઘરે ઇન્ટરનેટ ન હોવાથી સેમસંગના સ્ટોર પર જઈને ટેબ્લેટમાંથી હોમવર્ક કરતો

સોશિયલ મીડિયા પર સેમસંગના સ્ટોર પર એક છોકરો ટેબ્લેટમાંથી હોમવર્ક કરી થયો હોય તેવો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે 10 નવેમ્બરે શેર થયેલા આ વીડિયોને ટ્વિટર પર અત્યાર સુધીમાં 1 કરોડ 20 લાખ લોકોએ જોયો છે br br વાત એમ છે કે, સેમસંગ સ્ટોર પર રોજ એક છોકરો આવતો હતો, અને તે રોજ સ્કૂલ બેગમાંથી નોટબુક કાઢીને ટેબ્લેટની બાજુમાં ઊભો રહીને લખતો હતો આ તેનું રોજનું કામ થઈ ગયું હતું આ છોકરાનું નામ ગુઈહર્મ છે તેને રોજ આ કામ કરતા જોઈને એક દિવસ કર્મચારીએ તેને પૂછ્યું કે કેમ તે સ્ટોર પર આવીને લખે છે? ગુઇહર્મનો જવાબ સાંભળીને સ્ટોરનો કર્મચારી ભાવુક થઈ ગયો હતો


User: DivyaBhaskar

Views: 9.2K

Uploaded: 2019-11-17

Duration: 01:07