ભરૂચમાં સિટીઝન કોમ્પલેક્ષમાં સમારકામ દરમિયાન ગેલેરી તૂટી પડી, કોઇ જાનહાની નહીં

ભરૂચમાં સિટીઝન કોમ્પલેક્ષમાં સમારકામ દરમિયાન ગેલેરી તૂટી પડી, કોઇ જાનહાની નહીં

ભરૂચઃભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મોહમ્મદપુરા સ્થિત સિટીઝન કોમ્પ્લેક્ષમાં સમારકામ દરિમયાન ગેલેરી ધરાશયી થતાં દોડધામ મચી હતી ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઇ નહોતી br br ગત 6 નવેમ્બરના રોજ સિટીઝન કોમ્પલેક્ષના ત્રીજા માળની ગેલેરી ધરાશાયી થઇ ગઇ હતી જેને પગલે એક પરિવાર મકાનમાં જ ફસાઇ ગયું હતું અને ફાયર બ્રિગેડે સીડીની મદદથી 4 લોકોને રેસ્ક્યૂ કર્યાં હતા આ જ ગેલેરીનું સમારકામ ચાલી રહ્યું હતું, તે સમયે આજે ગેલેરી તૂટી પડી હતી અને મોટી દુર્ઘટના ટળી ગઇ હતી


User: DivyaBhaskar

Views: 118

Uploaded: 2019-11-19

Duration: 01:02