એક ખેલાડી 1 સેકન્ડ દોડવા પર કમાઈ છે 7 કરોડ રૂપિયા! જુઓ VIDEO

એક ખેલાડી 1 સેકન્ડ દોડવા પર કમાઈ છે 7 કરોડ રૂપિયા! જુઓ VIDEO

ઉસૈન બોલ્ટ વિશ્વના સૌથી ઝડપી દોડવીર છે જે જમૈકાના છે. બોલ્ટે ઓલિમ્પિક્સમાં ત્રણ વખત ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. 100 મીટર, 200 મીટર અને 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ બોલ્ટના નામે છે. આવું કરનાર તે વિશ્વનો પહેલો ખેલાડી છે. બોલ્ટ અને તેના મોટા ભાઈઓ તેમના ઘરની શેરીમાં ક્રિકેટ અને ફૂટબોલ વગેરે રમતા હતા. નાનપણથી જ બોલ્ટે રમત-ગમતમાં રસ લેવાનું શરૂ કર્યું હતું.


User: TV9 Gujarati

Views: 1

Uploaded: 2019-11-22

Duration: 01:29

Your Page Title