દબાણ હટાવવા આવેલા જેસીબીના વિરોધમાં આવ્યા મહિલા સરપંચ, અટકાવવા ગયા અને લૉડર પર લટકી ગયા

દબાણ હટાવવા આવેલા જેસીબીના વિરોધમાં આવ્યા મહિલા સરપંચ, અટકાવવા ગયા અને લૉડર પર લટકી ગયા

રાજસ્થાનના જાલોર જિલ્લાના માંડવલા ગામમાં દબાણ હટાવવા આવેલા જેસીબીના વિરોધમાં ગામના સરપંચને અજીબોગરીબ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો જેસીબી આગળ વધતા જેસીબીના લોડર પર મહિલા સરપંચે બંને હાથ મુકતા ડ્રાઇવરે લોડર ઉપર ખેંચ્યું હતુ એ સાથે મહિલા સરપંચ ઉપર લટકી ગયા હતા મહિલા સરપંચના વિરોધનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે


User: DivyaBhaskar

Views: 3.9K

Uploaded: 2019-11-23

Duration: 01:59

Your Page Title