દિલ્હી પોલીસની પિંક સ્ક્વૉડ, જાહેર સ્થળોએ સતત પેટ્રોલિંગ કરીને મહિલાઓની સુરક્ષા વધારશે

દિલ્હી પોલીસની પિંક સ્ક્વૉડ, જાહેર સ્થળોએ સતત પેટ્રોલિંગ કરીને મહિલાઓની સુરક્ષા વધારશે

દિલ્હી પોલીસની ઈસ્ટર્ન રેંજમાં અનોખી પહેલ કરવામાં આવી છે મહિલાઓ અને બાળકીઓને પહેલા કરતાં પણ વધુ સુરક્ષિત કરવા માટે ખાસ મહિલા પોલીસને જ પેટ્રોલિંગકરવા માટે ઉતારી છે મહિલા પોલીસની ‘પિંક પેટ્રોલિંગ’ ટીમ પિંક હેલમેટ અને સ્કૂટર પર સવારી કરશે જાહેર સ્થળો પર આ સ્ક્વોડ મહિલાઓની સુરક્ષાનું ધ્યાન રાખશે br સતત આ રીતે મહિલા પોલીસનો પહેરો હોવાથી હવે ચોકક્સ આવારા તત્વો પર પણ લગામ કસાશે તેવી આશા દિલ્હીવાસીઓ સેવી રહ્યા છે


User: DivyaBhaskar

Views: 118

Uploaded: 2019-11-30

Duration: 01:21

Your Page Title