બાબા રામદેવે કહ્યુ પીડિતાને ન્યાય મળી ગયો, જયા બચ્ચન બોલ્યા, ઘણું મોડું કર્યું

બાબા રામદેવે કહ્યુ પીડિતાને ન્યાય મળી ગયો, જયા બચ્ચન બોલ્યા, ઘણું મોડું કર્યું

તેલંગાણા એનકાઉન્ટર પર બાબા રામદેવે નિવેદન આપ્યુ છે બાબાએ કહ્યું કે,‘આવા ગુનેગારોને આ પ્રકારની જ સજા મળવી જોઈએપોલીસનું આ કામ હિંમત ભર્યું છે, પીડિતાને ન્યાય મળી ગયો છેજે ઘટનાઓમાં શંકા હોય તેને જ કોર્ટમાં લાવવી જોઈએ’ જ્યારે સમાજવાદી પાર્ટીની સાંસદજયા બચ્ચનેકહ્યું કે,ન્યાય કરવામાં ઘણું મોડું કર્યું છે છતાં 'દેર આયે દુરસ્ત આયે'


User: DivyaBhaskar

Views: 1.4K

Uploaded: 2019-12-06

Duration: 00:50

Your Page Title